અમારા વિશે

🙏 આપનું સ્વાગત છે પ્રાંતિજ બજાર પર!

અમારા વિશે

prantijbazaar.in એ પ્રાંતિજ શહેરના લોકોને એક સાથે જોડતી અનોખી ઑનલાઇન ડાયરેક્ટરી છે – જ્યાં તમે શોધી શકો છો સ્થાનિક દુકાનો, સેવાઓ, અને વ્યવસાયિકો – બધું એક જ જગ્યાએ, તમારા ફોન અથવા કમ્પ્યુટરમાંથી.

📌 અમારું ધ્યેય:
પ્રાંતિજના દરેક દુકાનદારને ઑનલાઇન લાવવો અને ગ્રાહકોને સરળતાથી દુકાન સુધી પહોંચાડવો
આજના ડિજિટલ યુગમાં, નાના વેપારીઓને પણ ઓનલાઈન ઓળખ મળી રહી છે. prantijbazaar.in એ એવો પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારી દુકાનની માહિતી, સંપર્ક નંબર, ફોટા, લોકેશન વગેરે ઉમેરીને, ઘરબેઠા ગ્રાહકો સુધી પહોંચી શકો છો.

🛍️ ગ્રાહકો માટે:

તમારા નજીકની દુકાન શોધો
કેટેગરી પ્રમાણે શોધો (ઈલેક્ટ્રોનિક્સ, રેડીમેડ, સ્ટેશનરી, દવાખાના વગેરે)
સીધો ફોન પર સંપર્ક કરો અથવા દુકાનનું સ્થાન જુઓ​

🧑‍🔧 દુકાનદારો માટે:

તમારી દુકાન ઓનલાઇન ઉમેરાવો (મફતમાં)
નવા ગ્રાહકો મેળવો
તમારી દુકાનની ઓળખ વધારાવો

About Image

Why Us

Learn a new language online anywhere, anytime!

Customized learning​

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis.​

Learn anytime, anywhere​

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis.​

Expert help​

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis.​

Pay per lesson​

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis.​

Choose a teacher for 1-on-1 lessons

Start learning a new language today!